#Training_Workshop_on_RBI_Depository_Fund organised_by_ #JAGRUTGRAHAKMANDAL_PATAN #RBI #RBI_workshop #CERS #UNJHA
#SHRI J M PATEL ARTS & SMT. M.N PATEL COMMERCE MAHILA COLLEGE UNJHA
#DINESHBHAI PATEL #APMC_CHAIRMAN_CHIEF_PATRON

#Training_Workshop_on_RBI_Depository_Fund organised_by_ #JAGRUTGRAHAKMANDAL_PATAN #RBI #RBI_workshop #CERS #UNJHA
#SHRI J M PATEL ARTS & SMT. M.N PATEL COMMERCE MAHILA COLLEGE UNJHA
#DINESHBHAI PATEL #APMC_CHAIRMAN_CHIEF_PATRON
#Workshop on #Consumer #Protection in #Digital Era #Consumer_Protection_in _Digital_Era #JAGRUTGRAHAKMANDAL_PATAN #GUJARAT
#Prof_Suresh_Mishra #IIPA #Workshop on #Consumer #Protection in #Digital Era #Consumer_Protection_in _Digital_Era #JAGRUTGRAHAKMANDAL_PATAN #GUJARAT
#Dr_SK_NANDA #IAS #IIPA #Workshop on #Consumer #Protection in #Digital Era #Consumer_Protection_in _Digital_Era #JAGRUTGRAHAKMANDAL_PATAN #GUJARAT
#All #Gujarat_Consumer_Protection_VCO_&_NGO #Workshop on #Consumer #Protection in #Digital Era #Consumer_Protection_in _Digital_Era #JAGRUTGRAHAKMANDAL_PATAN #GUJARAT
More than 1400 People are Participated in this event. College professors, School Principals, Teachers, Advocates, Student and members of Consumer Protection Organisation from Different District of Gujarat.
વધુ માં પાટણ શહેર ની શાળા ના વિદ્યાથીઓ ને “ગ્રાહક સુરક્ષા ધારો ૨૦૧૯” વિશે સમજણ મળી રહે તથા બાળકો ને ગ્રાહક ની જવાબદારી અને અધિકારો જાણકારી મળી રહે તે મુખ્ય હેતુ થી આયોજન કરવા માં આવેલ છે. આ આયોજન માં દરેક શાળા ના વિદ્યાથીઓ દ્વારા નીચેની સ્પર્ધા માં ભાગ લેવાના છે.
૧. ગ્રાહક જાગૃતિના વિષય ઉપર વકૃત્વ સ્પર્ધા
૨. ગ્રાહક જાગૃતિના વિષય ઉપર ચિત્ર સ્પર્ધા
3. ગ્રાહક જાગૃતિના વિષય ઉપર ગ્રુપ નાટક પસ્તુત કરવું.
જાગૃત ગ્રાહક મંડળ તરફથી સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાથીઓ ને પ્રમાણપત્ર આપવા માં આવશે. તથા સ્પર્ધા માં બેસ્ટ પર્ફોમન્સ કરનાર શાળા ને એવોર્ડ થી નવાજવા માં આવશે. આ આયોજન ને સફળ બનાવવા માં આપ સૌનો સાથ અને સહકાર ની અપેક્ષા.
સેમીનાર માં ભાગ લેનાર તમામ ઉમેદવાર માટે
· ગ્રાહક સુરક્ષા ધારો ૨૦૧૯ વિષય ઉપર ગ્રાહકોને જાણકારી મળી રહેશે
· ગ્રાહકોના હક્કો અને જવાબદારી વિષે ઉડાણમાં જાણકારી મળી રહેશે.
· ગ્રાહકો ને સાઈબર ક્રાઈમ થી સુરક્ષા માટે અને જાગૃતિ માટે ની જાણકારી મળી રહેશે.
· ગ્રાહક ને ઓનલાઈન ફરિયાદ અને ઓફ લાઈન ફરિયાદ ક્યાં કરવી તેની જાણકારી મળી રહેશે.
· ગ્રાહક તકરાર નિવારણ કોર્ટ વિષે માહિતી મળી રહેશે.
· ગુજરાત માં ગ્રાહક મંડળો અને સંસ્થાઓ દ્વારા જાગૃતિના કાર્યક્રમો વિષે માહિતી મળશે.
વધુમાં જાગૃત ગ્રાહક મંડળ દ્વારા પાટણ ની શાળા - કોલેજો માં શિક્ષકો દ્વારા ચાલતા ગ્રાહક જાગૃતિ ની પ્રવુતિ અને શિક્ષણ નું ઉપરોક્ત સ્પર્ધા માં ભાગ લેનાર વિદ્યાથી પ્રદશન કરેશે.
તે સ્પર્ધા માં ભાગ લેનાર તમામ વિદ્યાથીને પ્રમાણપત્ર થી સમાંનીત કરવામાં આવશે.તથા સ્પર્ધા માં બેસ્ટ પર્ફોમન્સ કરનાર શાળા ને એવોર્ડ થી સમાંનીત કરવામાં આવશે.