top of page

State Level Seminar on 24th December"National Consumer Day" Organised by Jagrut Grahak Mandal Patan

ree

ree

ree

ree

More than 1400 People are Participated in this event. College professors, School Principals, Teachers, Advocates, Student and members of Consumer Protection Organisation from Different District of Gujarat.


ગુજરાત રાજયના અન્‍ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ અને કન્ઝ્યુમર અફેર એન્ડ પ્રોટેક્સન એજન્સી (કા.પા.ગ.) દ્વારા ચાલુ વર્ષે ૨૪મી ડીસેમ્બર ૨૦૧૯ ના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ૨૦૧૯ ની ઉજવણી "ગ્રાહક સુરક્ષા ધારો ૨૦૧૯ એ ભારતીય ગ્રાહકો માટે નવી દિશા છે" વિષય ઉપર ગુજરાત રાજ્ય માં રાજ્ય કક્ષાનો સેમીનાર નું આયોજન પાટણ મુકામે જાગૃત ગ્રાહક મંડળ દ્વારા કરવામાં આવેલ છે.


ree

ree

ree

ree

ree

ree

ree

ree

આ સેમીનાર માં ભારત સરકાર દ્વારા નક્કી કરેલ થીમ “Turning Point For Indian Consumer: Consumer Protection Act-2019” વિષય ઉપર જાગૃતતા અને અધિકારોની જાણકારી મળી રહે, સાયબર ક્રાઈમ થી ગ્રાહકો ની સુરક્ષા જેવા વિષયો ઉપર આ સેમીનારમાં વિવિધ નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માં ચર્ચા કરવામાં આવશે. આ વિષયે આપના વિચારો સેમીનાર માં ઉપયોગી થઇ શકે તેમ છે. જેમાં ગુજરાત રાજયના વિવિધ વિભાગોના પ્રતિનિધિ, દરેક જીલ્લા/તાલુકા સ્તરે કાર્યરત ગ્રાહકો સુરક્ષામંડળ ના પ્રતિનિધિ, શાળાના શિક્ષકો, કોલેજના પ્રોફેસર, વિદ્યાથીઓ, તથા પાટણ અને આસપાસ ના વિસ્તાર લોકો ઉપસ્થિત રહેશે. જેથી આપ શ્રી આ સેમીનારમાં ખાસ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપવા પાર્થના સાથે વિનતી કરીએ છીએ.


ree

ree

ree

વધુ માં પાટણ શહેર ની શાળા ના વિદ્યાથીઓ ને “ગ્રાહક સુરક્ષા ધારો ૨૦૧૯” વિશે સમજણ મળી રહે તથા બાળકો ને ગ્રાહક ની જવાબદારી અને અધિકારો જાણકારી મળી રહે તે મુખ્ય હેતુ થી આયોજન કરવા માં આવેલ છે. આ આયોજન માં દરેક શાળા ના વિદ્યાથીઓ દ્વારા નીચેની સ્પર્ધા માં ભાગ લેવાના છે.

૧. ગ્રાહક જાગૃતિના વિષય ઉપર વકૃત્વ સ્પર્ધા

૨. ગ્રાહક જાગૃતિના વિષય ઉપર ચિત્ર સ્પર્ધા

3. ગ્રાહક જાગૃતિના વિષય ઉપર ગ્રુપ નાટક પસ્તુત કરવું.


ree

ree

ree

ree

ree

જાગૃત ગ્રાહક મંડળ તરફથી સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાથીઓ ને પ્રમાણપત્ર આપવા માં આવશે. તથા સ્પર્ધા માં બેસ્ટ પર્ફોમન્સ કરનાર શાળા ને એવોર્ડ થી નવાજવા માં આવશે. આ આયોજન ને સફળ બનાવવા માં આપ સૌનો સાથ અને સહકાર ની અપેક્ષા.


સેમીનાર નો હેતુ

સેમીનાર માં ભાગ લેનાર તમામ ઉમેદવાર માટે

· ગ્રાહક સુરક્ષા ધારો ૨૦૧૯ વિષય ઉપર ગ્રાહકોને જાણકારી મળી રહેશે

· ગ્રાહકોના હક્કો અને જવાબદારી વિષે ઉડાણમાં જાણકારી મળી રહેશે.

· ગ્રાહકો ને સાઈબર ક્રાઈમ થી સુરક્ષા માટે અને જાગૃતિ માટે ની જાણકારી મળી રહેશે.

· ગ્રાહક ને ઓનલાઈન ફરિયાદ અને ઓફ લાઈન ફરિયાદ ક્યાં કરવી તેની જાણકારી મળી રહેશે.

· ગ્રાહક તકરાર નિવારણ કોર્ટ વિષે માહિતી મળી રહેશે.

· ગુજરાત માં ગ્રાહક મંડળો અને સંસ્થાઓ દ્વારા જાગૃતિના કાર્યક્રમો વિષે માહિતી મળશે.

વધુમાં જાગૃત ગ્રાહક મંડળ દ્વારા પાટણ ની શાળા - કોલેજો માં શિક્ષકો દ્વારા ચાલતા ગ્રાહક જાગૃતિ ની પ્રવુતિ અને શિક્ષણ નું ઉપરોક્ત સ્પર્ધા માં ભાગ લેનાર વિદ્યાથી પ્રદશન કરેશે.

તે સ્પર્ધા માં ભાગ લેનાર તમામ વિદ્યાથીને પ્રમાણપત્ર થી સમાંનીત કરવામાં આવશે.તથા સ્પર્ધા માં બેસ્ટ પર્ફોમન્સ કરનાર શાળા ને એવોર્ડ થી સમાંનીત કરવામાં આવશે.

 
 
 

Comments


Share your thoughts! 

JAGRUT GRAHAK MANDAL

Gujarat NGO

            Care of people

"Jagrut Grahak mandal", 9, BSNL Shop, Palika Bazaar, Rajmahel Road, Patan-384 265 (INDIA).

Phone: +91 94260 05090, 079 84215340, email: myhelpline@yahoo.com

  • Facebook Social Icon
  • Instagram Social Icon
  • Twitter Social Icon
  • LinkedIn Social Icon
  • YouTube Social  Icon
bottom of page